• Home
  • Dvb
  • Dbv
  • આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના વીડિયો,kapil sharma ginni chatrath wedding ceremony

આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના વીડિયો

આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના વીડિયો,kapil-sharma-ginni-chatrath-wedding-ceremony

divyabhaskar.com

Dec 12, 2018, 12:22 PM IST

ટેલિવિઝન કોમેડિયન કપિલ શર્મા તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે આજે લગ્નના બંધને બંધાશે. લગ્ન પંજાબના જાલંધરમાં થશે. જે હિંદુ વિધિથી યોજાશે. 13 ડિસેમ્બરે કપલ સિખ રિત રિવાજથી લગ્ન કરશે. લગ્નના કેટલાંક વીડિયો સામે આવ્યા છે. જે જાગો સેરેમનીના છે. આ સેરેમનીમાં કપિલની માતા ડાન્સ કરી રહી છે. જ્યારે કપિલના નજીકના મિત્રો પણ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે.

મેરેજ એનિવર્સરી પર અનુષ્કા શર્માએ શેર કર્યો લગ્નનો અનસીન વીડિયો

X
આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના વીડિયો,kapil-sharma-ginni-chatrath-wedding-ceremony

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી