• Home
  • Dvb
  • Dbv
  • kangaroo rat kicks wiper snake and saved its life in california, us

આશ્ચર્ય / કાંગારૂ ઉંદરના શિકાર માટે છુપાઈને બેઠો હતો સાપ, ઉંદર નજીક આવતાં જ સાપે અચાનક કર્યો હુમલો, પછી જે થયું તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહિ આવે

kangaroo rat kicks wiper snake and saved its life in california, us

divyabhaskar.com

Apr 02, 2019, 06:09 PM IST
અમેરિકાના કેલિફોર્નિયામાં કાંગારૂ ઉંદરે હવામાં ઉછળીને સાપને કિક મારી હતી. કાંગારૂ ઉંદરના શિકાર માટે સાપ છુપાઈને બેઠો હતો. સાપનાં અનેક પ્રયત્નો છતાં ઉંદર જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ રિવરસાઈડરે વીડિયો શેર કર્યો છે. આ વીડિયો બાયોલોજીકલ જર્નલના રૂપમાં યૂટયુબ પર અપલોડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કાંગારૂ રેટ કદમાં ઉંદર જેવડાં હોય છે પણ કાંગારૂની જેમ કૂદકો મારી શકે છે.
X
kangaroo rat kicks wiper snake and saved its life in california, us

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી