Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3393

બૉલિવૂડ 'ક્વિને' કોંગ્રેસ પર સાધ્યું નિશાન, બોલી 'ઈટાલિયન સરકારથી આજે આઝાદ થયો દેશ'

  • પ્રકાશન તારીખ30 Apr 2019
  •  

બૉલિવૂડની ક્વિન કંગના રનોટ કોઈ પણ મુદ્દે ઓપનલી બોલવાવાળી છે. ત્યારે મુંબઈમાં મતદાન કરતી વખતે કંગનાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતુ કે દેશ સાચી રીતે આઝાદ થઈ રહ્યો છે. મતદાનમાં દેશને બદલવાની તાકાતને આપણે ઓળખવી પડશે. એટલુ જ નહીં કંગનાએ એવુ પણ કહ્યુ હતુ કે હિન્દુસ્તાન આજે સાચી રીતે આઝાદ થઈ રહ્યો છે. આ પહેલા મુઘલ, બ્રિટિશ અને ઈટાલિયન સરકારનો ગુલામ હતો. આપણા સ્વરાજ હકને આજમાવો અને વૉટ કરો.

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનો 'ફાયર બ્રિગેડ' અવતાર, ઘઉંના ખેતરમાં આગ લાગતા પોતે જ ડંકીથી પાણી સિંચ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP