Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1364

કંગના રનોટે ટીવીની આ પોપ્યુલર એક્ટ્રેસને કરી ઈગ્નોર, સાથે ફોટો પડાવવાનો એક મોકો ન આપ્યો

  • પ્રકાશન તારીખ19 Dec 2018
  •  

ફિલ્મ મણિકર્ણિકાનું ટ્રેલર યુનિક રીતે લોન્ચ કરવામાં આવ્યુ, મરાઠી થીમ સાથે સેલિબ્રેટ થયેલ આ ઈવેન્ટમાં કંગના મહારાષ્ટ્રીયન લૂકમાં આવી હતી. આ ફિલ્મથી ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અંકિતા લોખંડે બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં તેનો મહત્વનો રોલ છે. પરંતુ ખાસ વાત એ રહી કે અહીં કંગનાનો એટીટ્યૂડ અંકિતા પ્રત્યે અલગ જોવા મળ્યો, તે અંકિતાને સતત ઈગ્નોર કરતી જોવા મળી.

ઓસમાણ મીરે 'મારું મન મોર બની થનગાટ કરે' ઉપાડ્યું કે મુંબઈવાસીઓ ઘેલા બન્યા, બંડલોનાં બંડલો ઉડાવ્યાં,વીડિયો વાઇરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP