• Home
  • Dvb
  • Dbv
  • kalka simla toy train passing through beautiful natural snow ways

શિમલાનો અદભૂત નજારો / બરફવર્ષા પછી શિમલાનો અદભૂત નજારો, કાલકા-શિમલા ટોય ટ્રેનનાં રૂટનો માર્ગ જાણે સ્વર્ગમાં ફેરવાયો

kalka simla toy train passing through beautiful natural snow ways

divyabhaskar.com

Feb 13, 2019, 06:59 PM IST
બરફવર્ષા પછી શિમલાનો અદભૂત નજારો કાલકા-શિમલા ટોય ટ્રેનમાંથી મોબાઈલમાં કેપ્ચર થયો છે. વીડિયો જોતાં સ્વર્ગની સેર કરી રહ્યાં હોય તેવો આહ્લાદક અનુભવ થાય છે.મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિનો આ આનંદ માણે છે. રેલ્વે મંત્રી પિયૂષ ગોયલે વીડિયો શેર કર્યો છે.
X
kalka simla toy train passing through beautiful natural snow ways

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી