Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3099

ફિલ્મ કલંકનું મોસ્ટ અવેઈટેડ ટાઈટલ ટ્રેક રિલીઝ, અરિજીત સિંહનો સુરીલો અવાજ અને પ્રીતમનું સંગીત ફરી મચાવશે ધૂમ

  • પ્રકાશન તારીખ31 Mar 2019
  •  
ફિલ્મ કલંકનું મોસ્ટ અવેઈટેડ ટાઈટલ ટ્રેક રિલીઝ થયું. જેમાં અરિજીત સિંહે અવાજ આપ્યો છે, જ્યારે પ્રીતમનું સંગીત છે. ગીતનાં શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યાં છે. ગીતમાં વરૂણ- આલિયાની લવ સ્ટોરી જોવા મળી હતી. વરૂણ મુસ્લિમ તો આલિયા હિન્દુ યુવતીનાં રોલમાં જોવા મળી. ફિલ્મમાં સોનાક્ષી સિંહા-આદિત્ય રોય કપૂર, માધુરી - સંજય દત્તની પણ મહત્વની ભૂમિકા છે. 17 એપ્રીલે થિયેટર્સમાં 'કલંક' ફિલ્મ રિલીઝ થશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP