Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1430

કિંગ ખાનના જબરા નાઈજેરિયન ફેન્સ, અદભુત રીતે કલ હો ના હો ગીતને રિક્રિએટ કરીને ગાયું

  • પ્રકાશન તારીખ23 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: કિંગ ખાનની ઝીરો ફિલ્મના રિસ્પોન્સથી ભલે તેના ફેન્સ નારાજ હોય પણ આ નાઈજેરિયન્સ ફેન્સ તો હજુ પણ તેના કલ હો ના હો ફિલ્મના જ ટાઈટલ ટ્રેક પણ આફરીન છે. સોશિયલ મીડિયામાં આ ફેન્સે રિક્રિએટ કરેલું કલ હો ના હો વર્ઝન વાઈરલ થયું છે. જે જોઈને સમજી શકાય છે કે આ ફિલ્મે આજે એટલે કે પંદર વર્ષ બાદ પણ તેના ફેન્સમાં તેનો દબદબો યથાવત રાખ્યો છે.આ ઓરીજનલ ગીતને ફિલ્મ કલ હો ના હોમાં સોનુ નિગમે ગાયું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP