Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1597

તું તો રિતિક રોશન છે, તારું લક્ષ્ય શું છે, ઉપર? અને વાતો કરતાં કરતાં જ આવ્યું મોત, રોક ક્લાઈમ્બિંગ વખતે JNUનો PhD સ્ટુડન્ટ નીચે પટકાયો, વીડિયો ઉતારતો મિત્ર ચીસ પાડી ગયો

  • પ્રકાશન તારીખ02 Jan 2019
  •  

દિલ્હીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં ઘટેલી દુર્ઘટનામાં PhD સ્ટુડન્ટનું મોત થયું છે. પ્રવિણ તિવારી નામનો 30 વર્ષીય રિસર્ચ સ્ટુડન્ટ પાર્થસારથી રોક પર ક્લાઈમ્બિંગ કરી રહ્યો હતો. સામેથી તેમનો મિત્ર તેનો વીડિયો બનાવી રહ્યો હતો. બન્ને મિત્રો વાતો કરતા હોય છે. અચાનક જ પ્રવિણનો હાથ લપસતાં તે નીચે પટકાય છે. તાબડતોડ તેને હૉસ્પિટલ ખસેડાય છે, જ્યાં ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે.

ગાયને કતલખાને લઇ જવાતી હતી, કોઇ અનહોનીની આશંકા થતાં જ ચાલુ ટ્રકમાંથી લગાવી દીધી છલાંગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP