• Home
  • Dvb
  • Dbv
  • j&k pulwama ied attack on jawan rajkumar Jhzadiya eye witness

આતંકવાદી હુમલાનો પ્રત્યક્ષદર્શી / પુલવામા હુમલો - સેનાની 78 ગાડીઓ જઈ રહી હતી, મારી ગાડી સૌથી આગળ હતી અને આચાનક બ્લાસ્ટ થયો, આ જવાનની આંખ સામે શહીદ થયા 44 સાથીઓ

j&k pulwama ied attack on jawan rajkumar Jhzadiya eye witness

divyabhaskar.com

Feb 16, 2019, 03:46 PM IST
પુલવામા આતંકી હુમલામાં રાજકુમાર ઝાઝડિયાનો જીવ બચી ગયો હતો. તેમણે જણાવ્યું કે, 'સેનાની 78 ગાડીઓ લાઈનમાં ચાલી રહી હતી. તેમની ગાડી સૌથી આગળ હતી. અચાનક બે ગાડીઓની પાછળની ગાડી ધડાકા સાથે હવામાં ઊછળી. અફરા-તફરી મચી ગઈ. સાથીઓએ મોરચો સંભાળ્યો અને જવાનોને બચાવવા લાગ્યા. શબોના ચીંથડા ઊડી ગયા હતા'.
X
j&k pulwama ied attack on jawan rajkumar Jhzadiya eye witness

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી