Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3003

કથાકાર જિજ્ઞેશ દાદાનો જૂનો વીડિયો વાઇરલ, ગરબા ગવડાવતા જિજ્ઞેશ દાદા લાગતા હતા આવા

  • પ્રકાશન તારીખ26 Mar 2019
  •  

કથાકાર જિજ્ઞેશ દાદા તેમની કથા સંભળાવવાની આગવી શૈલીથી લોકોમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયા છે. હાલમાં જ તેમની ઉંમર બહુ નાની છે. ત્યારે 2007નો તેમનો એક વીડિયો હાલ વાઈરલ થયો છે. વીડિયોમાં તેઓ રાધા-કૃષ્ણનો એક ગરબો ગવડાવી રહ્યા છે. કોઈ પ્રસંગમાં જિજ્ઞેશ દાદા ગરબો ગાય છે અને આજુ બાજુ બધા વાજિંત્રવાદો બેઠા છે.

કાકાએ બેન્જો પર વગાડ્યું કમલ હાસનની બ્લોક બલ્સ્ટર ફિલ્મનું ફેમસ સોંગ, સાંભળતા જ સરી પડશો તે ફિલ્મમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP