Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1355

ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનાં પ્રયત્નમાં પડ્યો એક યુવક, પ્લેટફોર્મ પર પહોંચવાને બદલે ટ્રેનની ગેપમાં જ ફસાયો, વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ18 Dec 2018
  •  

ધનબાદ, ઝારખંડ

ચાલુ ટ્રેનમાં ઊતરવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે તે આ વીડિયો પરથી જોઈ શકાય છે. હાલ રાંચીના એક રેલ્વે સ્ટેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ સ્ટેશન આવતા પહેલાં જ ચાલુ ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયત્વ કરે છે પરંતુ હજી સ્ટેશન નજીક આવ્યુ ન હોવાથી તથા ટ્રેન હજી ગતિમાં જ હોતી તે સંતુલન ગુમાવે છે. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની ગેપમાં આવતા પહેલાં જ યુવાન પોતાની જાતને સંભાળી લે છે. આ દ્રશ્ય જોઈ રહેલાં crpfનાં જવાન તથા અન્ય લોકોએ તરત જ તેની પાસે પહોંચી જઈ તેનો હાથ પકડીને તેને સલામત રીતે ટ્રેનનાં પૈડામાં આવી જતાં બચાવી લીધો હતો. પ્લેટફોર્મનો સીસીટીવી વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP