Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3303

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ પર નોકરીનું સંકટ, રોજી-રોટી માટે રડી પડ્યાં, સરકારને કરી મદદની અપીલ

  • પ્રકાશન તારીખ19 Apr 2019
  •  

આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ કંપનીના કર્મચારીઓને 3-4 મહિનાની સેલેરી મળી નથી. બાળકોની સ્કૂલની ફી અને લોન ભરવી તેમના માટે એક મુશ્કેલી થઈ ગઈ છે. કેટલાંકને તો પોતાના ઘર વેચવાની નોબત આવી છે. તો કેટલાંક પોતાના વાહન ગીરવા મજબૂર બન્યા છે. મુશ્કેલીમાં ફસાયેલી કર્મચારીઓએ દિલ્હીના જંતરમંતર પર પ્રોટેસ્ટ કર્યો હતો અને વડાપ્રધાન પાસે મદદની શાંતિપૂર્ણ અપીલ કરી હતી.

નાસાની મહિલા અંતરિક્ષયાત્રી ક્રિસ્ટિના બનાવશે નવો રેકોર્ડ, 328 દિવસ રહેશે અંતરિક્ષમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP