Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2107

ફુલ સ્પીડમાં હાઈવે પર જીપ લઈને નીકળેલાં ટીનેજરનો ટ્રક સાથે ભયંકર અકસ્માત, આગનો ગોળો બની ગઈ જીપ  

  • પ્રકાશન તારીખ01 Feb 2019
  •  
અમેરિકાના ન્યૂ હેમ્પશાયરથી ગમખ્વાર અકસ્માતની એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક ટીનેજર જીપ લઈને ફુલ સ્પીડમાં હાઈવે પર નીકળ્યો હતો. વળાંક પર રોંગ સાઈડમાં જઈ ટ્રક સાથે તેની જીપ અથડાઈ અને એક સેકંડમાં જ આગનો ગોળો બની ગઈ..પરંતુ, ભયાનક અકસ્માતમાં પણ ટીનેજરનો જીવ બચી ગયો હતો. પાછળ આવતી ગાડીની ટક્કરને લીધે યુવક બહાર ફેંકાઈ ગયો હતો. જે નેગંભીર રીતે ઘાયલ થવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP