Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3168

ચૂંટણીસભામાં જૂની વાતો યાદ કરી રડવા લાગ્યાં જયા પ્રદા, બોલ્યા - શું તેઓ નહોતા જાણતાં કે હું નાચવાવાળી છું?,મારા પર એસિડ એટેક કરવાનો પ્લાન બનાવાયો હતો

  • પ્રકાશન તારીખ04 Apr 2019
  •  
ઉત્તરપ્રદેશના લખનઉની રામપુર સીટથી જયા પ્રદાએ નામાંકન ભર્યું હતુ. ત્યારબાદ જનસભાને સંબોધિત કરતા જયા બોલ્યા કે, 'શું તેઓ નહોતા જાણતાં કે હું નાચવાવાળી છું? ' આ ઉપરાંત, 'મારા પર એસિડ એટેક કરવાનો પ્લાન બનાવાયો હતો' એ સમય યાદ કરી જયા પ્રદા રડવા લાગ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, જયા કોંગ્રેસ સમયની જૂની વાતો યાદ કરીને ચૂંટણી સભામાં તેઓને ચાબખા માર્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP