Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2406

મારા શરીર પર બૉંબ બાંધી આતંકવાદીઓના લોન્ચ પેડ પર ફેંકી દો, કસમ ખાઈને કહું છું 100 દુશ્મનોને મારીને મરીશ, પુલવામા હુમલા બાદ જય છનિયારાએ કરી આ વાત

  • પ્રકાશન તારીખ19 Feb 2019
  •  
વીડિયો ડેસ્ક: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. ત્યારે ગુજરાતના જાણીતા કોમેડિયન જય છનિયારાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જય છનિયારાએ વીડિયોના માધ્યમથી કહ્યું કે આપણે ક્યાં સુધી મિત્રતાની વાતો કરતાં રહીશું, હવે સમય આવ્યો છે કે દુશ્મનોને પાઠ ભણાવવો જોઈએ. તેણે કહ્યું કે જવાનો શહીદ થાય છે ત્યારે લોકો કેમ ચૂપ રહે છે?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP