• Home
  • Dvb
  • Dbv
  • Jasleen Matharu Dance in Tip Tip Barsa Pani in Bigg Boss

'બિગ બોસ'માં જસલીનના જલવા, 'ટીપ ટીપ બરસા પાની' સોંગ પર કર્યો હોટ ડાન્સ

Jasleen Matharu Dance in Tip Tip Barsa Pani in Bigg Boss

Divyabhaskar.com

Nov 26, 2018, 07:27 PM IST
વીડિયો ડેસ્કઃ 'બિગ બોસ'નો નવો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. 'બિગ બોસ'માં જસલીન મથારુએ ડાન્સ કર્યો હતો. જસલીને ટીપ ટીપ બરસા પાની ગીત પર હોટ ડાન્સ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જસલીન સાથે દીપિકા કક્કડ અને મેઘા ઘાડે પણ ડાન્સ કરતાં જોવા મળી હતી. તો સુરભિ રાણાએ પણ પાણીમાં ભીંજાઈને જસલીનનો સાથ આપ્યો હતો.

X
Jasleen Matharu Dance in Tip Tip Barsa Pani in Bigg Boss

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી