Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2295

જાપાની યુવતીએ રાજસ્થાની ઘુમર ગીત પર લગાવ્યાં ઠુમકા, લચક એવી કે તમે જોતાં જ રહી જશો

  • પ્રકાશન તારીખ12 Feb 2019
  •  
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રાજસ્થાની ગીત પર ગોરી મેમ ઠુમકાં લગાવી રહી છે. આ જાપાની યુવતી રાજસ્થાની યુવતી સાથે અદ્દલ ડાન્સ કરે છે. હાથમાં બંગડી, કપાળે ચાંદલો અને નાકમાં ચુની પણ પહેરી રાજસ્થાની ઘુમર ડાન્સ કરતી યુવતી આકર્ષક લાગે છે. ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ ટોક્યોની માયોમીએ ભારતીય નામ મધુ રાજસ્થાની રાખી લીધું છે. મધુ રાજસ્થાની 3 વર્ષથી ભારતમાં રહે છે .

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP