• Home
  • Dvb
  • Dbv
  • janhvi kapoor ishaan khattar gym workout dance on dhadak song zingaat,જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

janhvi-kapoor-ishaan-khattar-gym-workout-dance-on-dhadak-song-zingaat,જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

હાલમાં જ જાહન્વી કપૂરે પોતાના કોસ્ટાર ઈશાન ખટ્ટર સાથેનો એક વર્કઆઉટ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.

divyabhaskar.com

Sep 22, 2018, 02:38 PM IST

'ધડક'થી પોપ્યુલર થયેલ જાહન્વી કપૂર ફિલ્મ રિલીઝ બાદ પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે પોતાના કોસ્ટાર ઈશાન ખટ્ટર સાથેનો એક વર્કઆઉટ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે. બંને એક્ટર્સ જીમમાં ઝિંગાટ સોંગ પર એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને જાહન્વીએ તો આ ચેલેન્જ તેના ડાયરેક્ટર રહી ચૂકેલા શશાંક ખેતાનને આપી છે. હાલ જાહન્વી તેની ફિટનેસ પર ફોકસ કરી રહી છે.

37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

X
janhvi-kapoor-ishaan-khattar-gym-workout-dance-on-dhadak-song-zingaat,જાહન્વી કપૂરે 'ઝિંગાટ' સોંગ પર કરી એક્સરસાઇઝ, ડાયરેક્ટર શશાંક ખેતાનને આપી ચેલેન્જ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી