Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1563

જાહન્વી કપૂરે કપાવી નાખ્યા લાંબા વાળ, શોર્ટ ડ્રેસ અને શોર્ટ હેરમાં જોવા મળી,વાયરલ થયો આ વીડિયો

  • પ્રકાશન તારીખ31 Dec 2018
  •  

જાહન્વી કપૂરે એક ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જાહન્વી શોર્ટ ડ્રેસ અને શોર્ટ હેરમાં જોવા મળી રહી છે. તે આ લૂકમાં ઘણી જ ક્યૂટ લાગી રહી છે. જાહન્વી વીડિયોમાં બોલી રહી છે કે તેનો આ લૂક જોઇને તેના પપ્પા તેને મારી નાખશે, પરંતુ તેને તેનો આ લૂક ઘણો જ પસંદ છે.

બિગ બૉસ વિનર ટ્રોફી જીત્યા બાદ દીપિકાને ખોળામાં ઉઠાવીને બહાર સુધી લઈ ગયો પતિ શોએબ ઈબ્રાહિમ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP