Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1738

બર્ફીલી વાદીઓમાં ગૂંજી દેશભક્તિની લહેર, કાશ્મીરના બાળકોએ શિસ્તબદ્ધ રીતે ગાયું ભારતમાતાનું ગીત

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  

ભારતના કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવાય છે. પરંતુ આજે તેની જે સ્થિતિ છે ત્યાં આવતા લોકો સો વખત વિચારે છે. ત્યારે જમ્મુના બાળકોએ બર્ફીલી વાદીઓમાં રાષ્ટ્રગીત ગાઈને પોતાનો ભારત પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. અને કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવવાનું કહે છે. વીડિયોમાં તેમની દેશભક્તિ છલકાય છે. જેને વારંવાર જોવો ગમે છે.

કરસનકાકાની વાર્તાથી કક્કો શીખવતા ગુજરાતી શિક્ષકનો વીડિયો વાયરલ, હસતા હસતા બાળક મિનિટોમાં કક્કો શીખી જાય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP