Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-514

સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો

  • પ્રકાશન તારીખ29 Oct 2018
  •  

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ નિયા શર્મા ટીવીની સાથોસાથ વેબ સીરિઝમાં પણ ચમકી ચૂકી છે. ખતરો કે ખિલાડીમાં શાનદાર સ્ટંટ કર્યા બાદ નિયા શર્મા જમાઇરાજા સિરીયલમાં પોતાની એક્ટિંગનો દમ દેખાડી ચૂકી છે. હાલમાં જ નિયાનો એક ડાન્સ વીડિયો ટ્રેન્ડિંગમાં છે જેમાં તે સની લિયોનના પોપ્યુલર સોંગ ટ્રિપી ટ્રિપી પર ડાન્સ કરી રહી છે. નિયાનો આ ડાન્સ લોકોને પસંદ પડી રહ્યો છે.

પાકિસ્તાનના આ ટેણિયાઓ જોખમી વીજતારને હિંચકા બનાવી ઝૂલે છે આકાશમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP