• Home
  • Dvb
  • Dbv
  • Isha Koppikar Wamble during Ramp Wald in Fashion Show,લાંબા સમય પછી રેમ્પ પર ચાલી બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ', બેલેન્સ ખોરવાતા પડતાં પડતાં બચી

માલ ફંક્શન / લાંબા સમય પછી રેમ્પ પર ચાલી બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ', બેલેન્સ ખોરવાતા પડતાં પડતાં બચી

Isha Koppikar Wamble during Ramp Wald in Fashion Show,લાંબા સમય પછી રેમ્પ પર ચાલી બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ', બેલેન્સ ખોરવાતા પડતાં પડતાં બચી

divyabhaskar.com

Feb 19, 2019, 06:15 PM IST

બોલિવૂડમાં ખલ્લાસ ગર્લના નામથી પોપ્યુલર થયેલ એક્ટ્રેસ ઈશા કોપિકરનો એક વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં ઈશા કોઈ ફેશન શૉમાં રેમ્પ વૉક કરી રહી હતી. અને અચાનક બેલેન્સ ખોરવાતા પડતા પડતા રહી ગઈ હતી. જોકે ઈશાએ પોતાને તરત સંભાળી લીધી હતી. અને હસતા હસતા કેટવોક કર્યુ હતુ.

કરણ જોહરના શૉમાં કરીનાએ આપી દીધી પ્રિયંકાને જોરદાર સલાહ, બોલી 'હોલિવૂડ જઈને તારા રૂટ્સ ન ભૂલીશ'

X
Isha Koppikar Wamble during Ramp Wald in Fashion Show,લાંબા સમય પછી રેમ્પ પર ચાલી બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ', બેલેન્સ ખોરવાતા પડતાં પડતાં બચી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી