• Home
  • Dvb
  • Dbv
  • નીતા મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ, જુઓ ફેરાનો આખો વીડિયો,,Isha anand marriage video

નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ, જુઓ ફેરાનો આખો વીડિયો

નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ, જુઓ ફેરાનો આખો વીડિયો,,Isha anand marriage video

divyabhaskar.com

Dec 13, 2018, 06:41 PM IST

ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે યોજાઈ ગયા. ત્યારે એન્ટેલિયાના અંદરના વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયો લગ્ન સમયનો જ છે. જેમાં નીતા અને મુકેશે તેમની લાડલીનું કન્યાદાન કર્યુ હતુ. તેમજ આનંદે ઈશાની માંગમાં સિંદૂર પૂરી ઈશા અંબાણીમાંથી ઈશા આનંદ પિરામલ બનાવી દીધી હતી. વિદાયની ઘડી નજીક આવતા જ ઈશા ઘણી જ ઈમોશનલ થઈ હતી.

ઈશા અંબાણીના કન્યાદાન સમયે ભાવુક હતા મુકેશ-નીતા, અમિતાભ બચ્ચને વાંચ્યો ઈમોશનલ મેસેજ

X
નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ, જુઓ ફેરાનો આખો વીડિયો,,Isha anand marriage video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી