Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1256

ઈશા અંબાણીની પાર્ટીમાં દીપિકાનો હાથ ખેંચીને લઈ ગઈ એશ્વર્યા, બંનેના ડાન્સને જોતો રહી ગયો રણવિર સિંહ

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

ઉદયપુરમાં યોજાયેલ ઈશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. જેમાં એશ્વર્યા અને દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે. એશ્વર્યા ડાન્સ ફ્લોર પર દીપિકાને ખેંચીને લઈ ગઈ હતી. અને બંનેએ ડાન્સ કર્યો હતો. જ્યાં બાજુમાં ડાન્સ કરતો રણવિર સિંહ તેમને જોતો રહી ગયો હતો, અને તેણે નીતા અંબાણીને જોઇન કર્યા હતા.

આજે કપિલ શર્મા ગિન્ની ચતરથના લગ્ન, સવારના 5:30 વાગ્યા સુધી ચાલ્યું સંગીત, વાયરલ થયા જાગો સેરેમનીના વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP