Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1101

પ્રિયંકાની પાર્ટીમાંથી આવતી વખતે ઈશા અંબાણીએ લપેટ્યો ભાવિ પતિનો ઉલ્ટો કોટ

  • પ્રકાશન તારીખ03 Dec 2018
  •  
પ્રિયંકા ચોપરાના લગ્ન અટેન્ડ કરવા અંબાણીનો પુરો પરિવાર જોધપુરમાં હતો. પ્રિયંકાના લગ્ન પુરા થતાં ફેમિલિને દીપવિરના રિસેપ્શનમાં જવાનું હોવાથી મુંબઈ રવાના થયો હતો., અહીં એરપોર્ટ પર ઈશા અંબાણી ખાસ અવતારમાં જોવા મળી. તેણે ગોલ્ડન ડ્રેસ ઉપર ફિયોન્સ આનંદનો ઉલ્ટો કોટ પહેર્યો હતો. ઈશા પાર્ટીમાંથી સીધી આવતી હોવાથી ગોલ્ડન ચોકલેટી ગાઉનમાં હતી. જેથી અપર બોડીને કવર કરવા તેણે આનંદનો બ્લૂ કોટ પહેરી લીધો. આ કોટ આનંદે જોધપુર એન્ટ્રી વખતે પહેર્યો હતો. ઈશા અંબાણી પ્રિયંકાની બેસ્ટ ફ્રેન્ડ્સમાંની એક ગણાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP