Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2446

કોણ છે આ શિબાની દાંડેકર, જે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડની છે ફેશન આઇકન, ક્યારેક પુલમાં આપે છે બિકિની પોઝ, તો ક્યારેક ફરહાન અખ્તર સાથે દેખાય છે બીચ પર

  • પ્રકાશન તારીખ21 Feb 2019
  •  

મોડેલ અને એક્ટ્રેસ શિબાની દાંડેકર એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડની ફેશન આઇકન મનાય છે, તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ અને હોટ ફોટોઝથી ભરેલુ છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મ્સમાં આઇટમ સોંગ કરી શિબાનીએ ઘણી પોપ્યુલારીટી મેળવી છે. પરંતુ શિબાની આજકાલ તેની પર્સનલ લાઇફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અને તે છે તેની ફરહાન અખ્તર સાથેની રિલેશનશીપ. અવારનવાર આ કપલ વેકેશન મૂડના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝ તેમના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતા રહે છે. જાણીતી વીજે અનુશા દાંડેકર અને અપેક્ષા દાંડેકર તેની યંગર સિસ્ટર્સ છે. વેલ શિબાની બોલિવૂડમાં જાણીતી હોય કે ન હોય તેનો બોલ્ડ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ છે.

એકલતા અનુભવી રહી છે કેટરિના કૈફ, 2019માં ખ્વાહિશ કરી રહી છે એક બૉયફ્રેન્ડની

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP