દુનિયાનું સૌથી મોટું માનવ નિર્મિત ગરમ પાણીનું સરોવર, જ્યાં સ્નાન કર્યા બાદ ઘણા લોકોની ચામડીની બીમારી મટી જાય

inside Iceland's The Retreat at Blue lagoon spa

Divyabhaskar.co.in

Oct 03, 2018, 07:51 PM IST
આઇસલેન્ડના પ્રખ્યાત બ્લૂ લેગૂન સ્પાનો આ વીડિયો છે. અહીં દુનિયાનું સૌથી મોટું માનવ નિર્મિત ગરમ પાણીનું સરોવર છે. અહીં દર વર્ષે 7 લાખ કરતા વધારે પર્યટક આવે છે. જે આઇસલેન્ડની વસતી કરતા બમણા છે. આ લગૂનને જિયોથર્મલ પાવર પ્લાન્ટથી નીકળતા વેસ્ટ વૉટરથી 1976માં બનાવાયુ હતું. તેમાં સ્નાન કર્યા બાદ ઘણા લોકોની ત્વચાની બીમારી ઠીક થઇ હતી, તે દુનિયાના ટોપ-10 લગૂનમાં સામેલ છે. અહીંના પાણીનું તાપમાન 37-39 ડિગ્રી હોય છે. આ પાણી બે દિવસે બદલી દેવાય છે.
X
inside Iceland's The Retreat at Blue lagoon spa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી