Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2996

સોનાની પ્લેટ્સ,ઉત્કૃષ્ટ આરસ અને કિંમતી રત્નોથી સજાવાયો છે 'કસર-અલ-વતન', આ આલીશાન મહેલ વાસ્તુશિલ્પ અને આધુનિક ટેક્નોલોજીનો બેજોડ નમૂનો ગણાય છે

  • પ્રકાશન તારીખ25 Mar 2019
  •  
અબુધાબીનું નવું નજરાણું, 'કસર-અલ-વતન' બનાવવામાં આવ્યું છે. પ્રેસિડેન્શિયલ પેલેસનાં કમ્પાઉન્ડમાં બનાવાયેલ આ આલીશાન મહેલ સામાન્ય લોકો માટે ખૂલ્લો મૂકાયો છે. આ ઈમારતને ઉત્કૃષ્ટ આરસ અને કિંમતી જવેરાતથી સજાવાઈ છે. 'કસર-અલ-વતન'વાસ્તુશિલ્પ અને આધુનિક ટેક્નોલોજીનો બેજોડ નમૂનો ગણાય છે. આ બિલ્ડીંગમાં સ્વિમિંગ પુલ, ડાઈનિંગ એરિયા અને લાઈબ્રેરી પણ આવેલી છે. 'કસર-અલ-વતન'માં UAEનું કલ્ચર અને ઈતિહાસ જોવા મળશે.આ ઉપરાંત રોજ સાંજે 15 મિનિટનો લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP