Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2848

રાત્રે 11 વાગ્યે SSP રુચિવર્ધન મિશ્રાએ 2 વર્ષની પુત્રીને ખભે ઊંચકીને કરી ડ્યૂટી, તહેવાર અને ચૂંટણી આવતાં આકસ્મિક નિરીક્ષણ પર પહોંચ્યા હતા

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  
ઈન્દોરમાં મહિલા SSP રાત્રે 11 વાગ્યે આકસ્મિક નિરીક્ષણ પર નીકળ્યાં હતા. રુચિવર્ધન મિશ્રાએ 2 વર્ષની પુત્રીને ખભે ઊંચકીને ડ્યૂટી કરી હતી. રાત્રે 9 વાગ્યે ઘરે પહોંચેલાં રુચિવર્ધનને બાળકી વળગી પડી હતી.રાત્રે નિરીક્ષણ પર જવાનું હોવાથી પુત્રીને પણ સાથે લીધી હતી. રુચિવર્ધને પર્સનલ અને પ્રોફેશ્નલ જવાબદારી એકસાથે નિભાવી હતી. વીડિયો વાઈરલ થતાં જ લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP