• Home
  • Dvb
  • Dbv
  • Indias Next Top Model contestant suffers wardrobe malfunction

VIDEO: મલાઈકાના શૉમાં પર્ફોર્મન્સ કરી રહેલી કન્ટેસ્ટન્ટના બ્લાઉઝનો હૂક ખૂલી ગયો

Indias Next Top Model contestant suffers wardrobe malfunction

Divyabhaskar.com

Nov 25, 2018, 05:40 PM IST
વીડિયો ડેસ્કઃ ટીવી રિયાલિટી શો 'ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ' સિઝન-4માં એક માલફંક્શનની ઘટના બની હતી. સિઝન-4માં પર્ફોર્મ કરતી જયપુરથી આવેલી એક સ્પર્ધકનો માલફંક્શનનો શિકાર બની હતી. જોકે મુશ્કેલીમાં પણ તમન્નાએ પોતાનું પર્ફોર્મન્સ અટકાવ્યું નહોતું. બાદમાં જજ મલાઈકા અરોરા અને અન્ય જજોએ પણ તમન્નાનાં વખાણ કર્યાં હતાં. આ શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે સની લિયોની પણ હાજર રહી હતી.

X
Indias Next Top Model contestant suffers wardrobe malfunction

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી