સિદ્ધિ / દુનિયાનાં યુવા વૈજ્ઞાનિકોમાં પસંદગી પામ્યો ભારતીય વિદ્યાર્થી, કૌશિક કુણાલ સિંહે બનાવી ઈકો ફ્રેન્ડલી વોટર પ્યૂરિફાયર એપ

indian student win youngest scientist award

divyabhaskar.com

Apr 17, 2019, 04:06 PM IST
બિહારના પટનાથી એક આનંદના સમાચાર આવ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થી કૌશિક કુણાલ સિંહ દુનિયાનાં યુવા વૈજ્ઞાનિકોમાં પસંદગી પામ્યો છે. કૌશિક કુણાલ સિંહે ઈકો ફ્રેન્ડલી વોટર પ્યૂરિફાયર એપ બનાવી છે. કુણાલના કહેવા પ્રમાણે, 'આ એપ પાકને થતું નુકસાન અટકાવશે.' કૃષિ મંત્રાલયે કૌશિકને પ્લાન્ટ ડોક્ટરની ડિગ્રીથી નવાજ્યો છે. કૌશિક કુણાલ સિંહને 5 લાખનું ઈનામ, સર્ટિફિકેટ અને ટ્રોફી પણ મળી છે. રોહતાસનો કૌશિક બેંગ્લોરમાં હજુ 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.
X
indian student win youngest scientist award

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી