• Home
  • Dvb
  • Dbv
  • Indian girl catch a dangerous snake with her bare hands,ગટરમાં આળોટતાં કોબરાને હાથમાં પકડીને યુવતીએ બહાર કાઢ્યો, બાદમાં પાણીથી નવડાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની બહાદૂરીનો વીડિયો

કોબરાનો કહેર / ગટરમાં આળોટતાં કોબરાને હાથમાં પકડીને યુવતીએ બહાર કાઢ્યો, બાદમાં પાણીથી નવડાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની બહાદૂરીનો વીડિયો

Indian girl catch a dangerous snake with her bare hands,ગટરમાં આળોટતાં કોબરાને હાથમાં પકડીને યુવતીએ બહાર કાઢ્યો, બાદમાં પાણીથી નવડાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની બહાદૂરીનો વીડિયો

divyabhaskar.com

Jan 07, 2019, 11:30 AM IST

કોબરાનું નામ સાંભળતા જ લોકોના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે, પરંતુ આ યુવતીને જ જુઓ. ડર્યા વગર ગટરમાં રહેલા ઝેરી કોબરાને એક જ સેકન્ડમાં હાથમાં લઈ લીધો. અને તેને પાણીથી નવડાવ્યો. આ જીવલેણ કોબરાના કારણે દરવર્ષે 15 હજાર લોકોના મોત થાય છે. ફેસબુક પર પોસ્ટ થયેલ આ વીડિયો ક્યાનો છે અને યુવતી કોણ છે તે જાણવા મળતુ નથી. પરંતુ બે દિવસમાં તેને 20 લાખ લોકો જોઇ ચુક્યા છે. અને યુવતીની બહાદૂરીના વખાણ કરી રહ્યા છે.

શ્રીસંથ સાથે તેની દીકરીએ કર્યો ક્યૂટ ડાન્સ,વીડિયો કર્યો પોસ્ટ

X
Indian girl catch a dangerous snake with her bare hands,ગટરમાં આળોટતાં કોબરાને હાથમાં પકડીને યુવતીએ બહાર કાઢ્યો, બાદમાં પાણીથી નવડાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની બહાદૂરીનો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી