• Home
  • Dvb
  • Dbv
  • indian bride marry with pakistani girl in amblala, punjab

અનોખા લગ્ન / દુશ્મની ભૂલીને અહીં એક થયા ભારત-પાકિસ્તાન, ભારતીય પલવિંદરે પાક.ની કિરણ સાથે કર્યા લગ્ન

indian bride marry with pakistani girl in amblala, punjab

divyabhaskar.com

Mar 10, 2019, 03:48 PM IST
પંજાબના અંબાલાથી એક લગ્નનો વીડિયો વાઈરલ થયો છે. ભારતના પલવિંદરે પાકિસ્તાનમાં રહેતી કિરણ સાથે લગ્ન કર્યા હતા. આ પ્રસંગે બંને પક્ષના 30 લોકોએ હાજરી આપી હતી. ગુરુદ્વારા ખેલ સાહિબમાં બન્નેનું આનંદ-કારજ કરાવાયું હતું. કિરણનો પરિવાર ભાગલા સમયે પાકિસ્તાન જતો રહ્યો હતો. દુશ્મની ભૂલીને ભારત-પાકિસ્તાન જાણે અહીં એક થયા હતા
X
indian bride marry with pakistani girl in amblala, punjab

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી