અનોખો આર્મીમેન / ભારતીય સેનાનાં જવાનની અનોખી ટેલેન્ટ, ‘લડકી આંખ મારે’ સોન્ગ પર અદભૂત ડાન્સ સ્ટેપ્સ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા

Indian army man dance on ladki ankh mare song

divyabhaskar.com

Mar 27, 2019, 06:05 PM IST

ભારતીય સેનાનાં જવાનની ટેલેન્ટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આર્મીમેને ‘લડકી આંખ મારે’ સોન્ગ પર અદભૂત ડાન્સ કર્યો હતો. સેનાની વરદીમાં જ જવાને અદભૂત સ્ટેપ કરી બતાવ્યાં હતા. લોકોએ સતત તાળીઓ પાડી તેમનાં પર્ફોર્મન્સને વધાવ્યું હતુ. ઉલ્લેખનીય છએ કે , પોતાની રોજીંદી ડ્યૂટીની સાથે-સાથે જવાને સખત પ્રેક્ટિસથી ડાન્સ તૈયાર કર્યો હતો. આર્મી જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

X
Indian army man dance on ladki ankh mare song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી