• Home
  • Dvb
  • Dbv
  • INDIAN ARMY CRPF COBRA COMMANDO PULWAMA ATTACK REVENGE

દેશની તાકાત / લેટેસ્ટ ટેક્નોલોજી, હાઈટેક હથિયાર અને વેશ પલટો કરવાની ખાસ તાલીમ ધરાવે છે દેશની આ ફોર્સ, ગોરિલા યુદ્ધ કરવામાં છે માહેર

INDIAN ARMY CRPF COBRA COMMANDO PULWAMA ATTACK REVENGE

divyabhaskar.com

Feb 16, 2019, 05:49 PM IST
CRPFએ જાહેર કરી દીધું છે કે, પુલવામાં હુમલાનો બદલો જલ્દી લેવામાં આવશે. આ વિદાન પરથી અંદાજ લગાવી શકાય કે, બદલો લેવાની જવાબદારી આ વખતે CRPFની સ્પેશિયલ ફોર્સ COBRA COMMANDOને અપાઈ શકે છે. કોબ્રા કમાન્ડોનો motto છે Glory or Death એટલે યશ કે મૃત્યુ. આ કમાન્ડોને વિપરીત પરિસ્થિતીઓમાં ટાર્ગેટને પૂરો કરવાની ખાસ તાલીમ અપાય છે. 4 થી 10 મહિનાની ગોરિલા યુદ્ધની તાલીમ મિઝોરમ અને સિલચરમાં અપાય છે.લેટેસ્ટ ટેક્નોલોજી, હાઈટેક હથિયાર અને વેશ પલટો કરવામાં માહેર આ કમાન્ડો CRPF અને દેશની શાન છે.
X
INDIAN ARMY CRPF COBRA COMMANDO PULWAMA ATTACK REVENGE

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી