Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2534

PoKમાં એર સ્ટ્રાઈક બાદ એક ભારતીય પાઇલટ લાપત્તા, વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યો હોવાનો પાકિસ્તાનનો દાવો, વીડિયો જાહેર કર્યો

  • પ્રકાશન તારીખ27 Feb 2019
  •  
PoKમાં એર સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ પેદા થઈ છે. ભારતને જવાબ આપવા માટે પાકિસ્તાન એરફોર્સના ફાઈટર પ્લેન ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. જો કે, ઈન્ડિયન એરફોર્સે વળતો જવાબ આપતાં પાકિસ્તાની પ્લેન પરત ફર્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતે પાકિસ્તાનના એક ફાઈટર પ્લેનને તોડી પાડ્યું છે. જ્યારે ભારતના એક મિગ-21 વિમાનને પણ નુકસાન પહોંચ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ એક ભારતીય પાઇલટ હજુ લાપત્તા છે. આ તરફ પાકિસ્તાને દાવો કર્યો છે કે, તેમણે ભારતના બે પાઈલટ પકડ્યા છે. પાકિસ્તાને આ અંગે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો વીડિયો પણ જાહેર કર્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP