Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1851

'Cool' ધોનીનો આ વખતે તેનાં ગુસ્સા પર કાબુ ન રહ્યો, ખલીલ અહેમદને આપી ગાળ, ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ પણ થયું!

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  
એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાને વિજય અપાવનાર એમ એસ ધોની ફરી એકવાર પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યો. જોકે આ વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.પહેલાં મનીષ પાંડે ધોનીનાં ગુસ્સાનો શિકાર થયો હતો. હવે ખલીલનો વારો પડી ગયો હતો. 44મી ઓવરમાં ખલીલ અને ચહલ ડ્રિંક્સ લઈને ગયા હતા. ખલીલ ભૂલથી પિચની વચ્ચે દોડ્યો હતો, જે તેની ભૂલ હતી. આ જોઈ ધોનીનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો, ખલીલને ગાળ આપી દીધી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP