• Home
  • Dvb
  • Dbv
  • india surgical strike 2 for revenge of pulwama attack, viral video

સર્જિકલ સ્ટ્રાઈક-2 / શું આ રીતે ઈન્ડિયન એરફોર્સે PoKમાં તબાહી મચાવી? સર્જિકલ સ્ટ્રાઈક-2ના નામે વાઇરલ થયો વીડિયો 

india surgical strike 2 for revenge of pulwama attack, viral video

divyabhaskar.com

Feb 26, 2019, 02:13 PM IST

ભારતે પુલવામા હુમલાનો બદલો મંગળવારે મળસ્કે 3.40 વાગ્યે લીધો છે. PoKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક-2 જોવા મળી. મિરાજ 2000 વિમાનોએ બોમ્બમારો કરી POKમાં તબાહી મચાવી હતી. એર સ્ટ્રાઈકના નામે આ વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં અજ્ઞાત જગ્યાએ બોમ્બમારો થઈ રહ્યો છે.. ફાયરિંગ પણ કરાયું હોવાથી લોકોમાં નાસભાગ જોવા મળે છે. જોકે Divyabhaskar.com આ વીડિયોની પુષ્ટિ કરતું નથી

X
india surgical strike 2 for revenge of pulwama attack, viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી