Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-5

ભારત-પાકિસ્તાનની જવાનોએ રશિયામાં એકસાથે કર્યો બોલિવૂડ સોંગ પર ડાન્સ

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  

ભારત-પાકિસ્તાનના સંબંધો કોઈથી છીપા નથી. બંને દેશોની કડવાહટ વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. જે તમારા ચહેરા પર સ્માઇલ લાવશે. બંને દેશોના સૈન્યએ રશિયામાં યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો. જ્યાં બંને દેશના જવાનોએ બોલિવૂડ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. યુદ્ધાભ્યાસ શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા કરાવવામાં આવ્યો હતો. જે 22થી 29 ઓગસ્ટ સુધી ચાલ્યો હતો.

હવે શ્રાવણ માસમાં પત્તા બાટવાની માથાકૂટ ગઈ, આવી ગયું મશીન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP