Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2324

વાહન ચલાવતી વખતે કદી ન કરો આવી ભૂલ, સ્કૂટી પર નીકળેલાં બે મિત્રોનાં ડમ્પરની અડફેટે દર્દનાક મોત

  • પ્રકાશન તારીખ14 Feb 2019
  •  
કરનાલમાં બે મિત્રોનાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાં હતા. બે મિત્રો સ્કૂટી પર જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે ડમ્પરને ઓવરટક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન સંતુલન ગુમાવતા બંને પડી ગયા હતા. ત્યારે જ પાછળ આવતાં ડમ્પરની અડફેટે બંનેનું ગમખ્વાર મૃત્યુ નિપજ્યું હતુ. અકસ્માત કરી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP