વિવાદિત એક્શન / આઇસ્ક્રીમ બનાવવાની હટકે સ્ટાઈલથી છવાયો યુવક, યૂઝર્સે ગણાવી અભદ્ર હરકતો

Ice Cream Man Goes Viral with his look on camera

Divyabhaskar

Mar 20, 2019, 03:14 PM IST
ઈન્ટરન્શનલ વુમન ડે નિમિત્તે રોબ હુસિંગા નામના 23 વર્ષીય યુવકે તેનો આઇસ્ક્રીમ બનાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.જે બાદ તેણે કેમેરા સામે જોઈને કરેલી અમૂક પ્રકારની હરકતોને લીધે જો કે કેટલીક વ્યક્તિઓને તેની ટીકા પણ કરી હતી. વાત વણસતાં જ તેની જે ઓળખ જાહેર થઈ હતી તે મુજબ તે પોતે એ જ આઇસ્ક્રીમ કંપનીનો કો-ફાઉન્ડર છે. તેનો આ વીડિયો ટ્વિટર પર ટોકિંગ પોઈન્ટ બનતાં જ તેણે માફી પણ માગી હતી. જો કે તેના આ વીડિયોએ ઈન્ટરનેટ પર જે ચર્ચા છેડાઈ હતી તેનો મુદ્દો પણ એક જ હતો કે શું તેણે આઇસ્ક્રીમ બનાવતાં સમયે કરેલી આ એક્શન અભદ્ર છે કે નહીં?
X
Ice Cream Man Goes Viral with his look on camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી