• Home
  • Dvb
  • Dbv
  • બરફનો ગાંગડો નાખતા જ પાણી ખદબદી ગયું, બરફ હાથમાં લીધો તો સેકન્ડોમાં જ થઈ ગયા આવા હાલ,ice cream ice cheat video

બરફનો ગાંગડો નાખતા જ પાણી ખદબદી ગયું, બરફ હાથમાં લીધો તો સેકન્ડોમાં જ થઈ ગયા આવા હાલ, પોલીસે ફોડ્યો ઠંડા બરફનો ભાંડો

બરફનો ગાંગડો નાખતા જ પાણી ખદબદી ગયું, બરફ હાથમાં લીધો તો સેકન્ડોમાં જ થઈ ગયા આવા હાલ,ice cream ice cheat video

divyabhaskar.com

Dec 15, 2018, 06:29 PM IST

રસ્તા પર આઇસ્ક્રિમ વેચતા ફેરિયા તમે ઘણાં જોયા હશે. પરંતુ તે આઇસ્ક્રિમ બનાવવા કેવો બરફ વાપરે છે તે તમે કદી તપાસ્યુ નહીં હોય, પરંતુ આ વીડિયો જોઈને તમને તે ઠંડા બરફની વરવી વાસ્તવિકતા ખબર પડી જશે, પોલીસે આ ફેરિયાની લારીમાં આઇસ્ક્રિમ બનાવવા માટેનો બરફ પાણીમાં નાખતા જ પાણી ઉકળવા લાગ્યુ હતુ. એટલુ જ નહીં હાથ પર બરફ મુકતા હાથમાં છાલા પડી ગયા હતા.

પાણીપૂરીમાં આવું પણ હોય, બંધ પેકેટ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે, કોઈ ગ્રાહકે વીડિયો ઊતારી ખોલી લારીવાળાની પોલ

X
બરફનો ગાંગડો નાખતા જ પાણી ખદબદી ગયું, બરફ હાથમાં લીધો તો સેકન્ડોમાં જ થઈ ગયા આવા હાલ,ice cream ice cheat video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી