• Home
  • Dvb
  • Dbv
  • husband fire himself in house quarrel, suicide in delhi

આત્મહત્યા / ઘરકંકાસથી કંટાળીને ઘરજમાઈ તરીકે રહેતા પતિએ પત્નીની સામે જ કેરોસિન છાંટીને પોતાની જાતને સળગાવી દીધી, હોસ્પિટલ લઈ જતી વખતે થયું મોત

husband fire himself in house quarrel, suicide in delhi

divyabhaskar.com

Feb 27, 2019, 07:56 PM IST

દિલ્હીનાં બિજવાસન ગામની અરેરાટિભરી ઘટના સામે આવી છે. જેમાં ઘરજમાઈએ આત્મહત્યા કરી લીધી છે. પત્ની સાથે બોલાચાલી બાદ પતિએ ગુસ્સામાં કૃત્ય
આચર્યું હતુ. પતિએ કેરોસિન છાંટીને પોતાને જ આગ લગાવી દીધી હતી. લોકોએ જેમ-તેમ કરીને આગ બુઝાવી હતી પરંતુ, હોસ્પિટલ લઈ જતી વખતે જ મોત થયું હતુ.
X
husband fire himself in house quarrel, suicide in delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી