• Home
  • Dvb
  • Dbv
  • husband beat wife by belt and make her run in barmer, rajasthan

મહિલાઓની સ્થિતી / તાંત્રિકના કહેવા પર ભૂત-પ્રેતની આશંકા રાખી પતિએ પત્નીને દોડાવી, હેવાન ચામડાનાં પટ્ટાથી પત્નીને ફટકારતો રહ્યો, મહિલા બૂમો પાડતી રહી પણ કોઈએ તેની મદદ ન કરી

husband beat wife by belt and make her run in barmer, rajasthan

divyabhaskar.com

Mar 08, 2019, 03:16 PM IST
રાજસ્થાનના બાડમેરથી અંધવિશ્વાસની હદ વટાવતો વીડિયો વાઈરલ થયો છે. મહિલા દિવસના આગલા દિવસના વીડિયોમાં દેશના અમુક રાજ્યોમાં મહિલાઓની સ્થિતી સ્પષ્ટ થાય છે. તાંત્રિકના કહેવા પર ભૂત-પ્રેતની આશંકા રાખી પતિએ પત્નીને 3.5 કિ.મી સુધી દોડાવી હતી. મહિલા બૂમો પાડતી રહી પરંતુ લોકો મોબાઈલમાં વીડિયો બનાવવામાં મશગુલ હોવાથી કોઈએ તેની મદદ ન કરી. અંતે મહિલા બેભાન થઈને ઢળી પડી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે
X
husband beat wife by belt and make her run in barmer, rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી