કાતિલ ઠંડીમાં મેઘધનુષ / ચીનમાં થીજી ગયેલા વોટરફોલ પર મેઘધનુષનો અદભુત નજારો,મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે સહેલાણીઓ

Hukou Waterfall embraces icy sights with rainbow

Divyabhaskar.com

Dec 30, 2018, 07:52 PM IST

ચીનના શાંક્સી પ્રાંતના લિન્ફેન સિટીમાં યલો રિવર પરનો હુકોઉ વોટરફોલ કાતિલ ઠંડીના કારણે થીજી ગયો છે ત્યારે વોટરફોલ પર મેઘધનુષ રચાતાં જાણે સોનામાં સુગંધ ભળે તેવો નજારો જોવા મળ્યો. હુકોઉ ચીનનો બીજો સૌથી મોટો વોટરફોલ છે. દર વર્ષે શિયાળામાં તાપમાન માઇનસમાં જાય ત્યારે તે થીજી જાય છે. તેમ છતાં અહીંનો નજારો નિહાળવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે.

X
Hukou Waterfall embraces icy sights with rainbow

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી