રમતમાં પોલિટિક્સ / IPL મેચ દરમ્યાન લાગ્યા 'ચોકીદાર ચોર હૈ' નાં નારા, ભાજપ -કોંગ્રેસના સમર્થકો આવ્યાં આમને-સામને, ટ્વીટર પર લોકોએ આવી કમેન્ટ કરી

chowkidar chor hai chants during ipl 2019 match

divyabhaskar.com

Mar 26, 2019, 07:29 PM IST
લોકસભા ચૂંટણીનો માહોલ હાલ દેશભરમાં ફેલાઈ ગયો છે. ત્યારે IPL મેચ દરમ્યાન પણ લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. મેચ દરમ્યાન લોકોએ 'ચોકીદાર ચોર હૈ' નાં નારા લગાવ્યા હતા.મેચમાં પંજાબે રાજસ્થાનને 14 રનથી હરાવ્યું હતુ. પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય રાજાએ વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં લોકો 'ચોકીદાર ચોર હૈ' નાં નારા લગાવતા સાંભળી શકાય છે. ટ્વીટપર લોકોએ કમેન્ટ કરી હતી.
X
chowkidar chor hai chants during ipl 2019 match

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી