• Home
  • Dvb
  • Dbv
  • How to Picturise Horror Scenes in TV Shows,TV સીરિયલમાં આ રીતે થાય છે હોરર સીનનું શૂટિંગ, હવામાં આ રીતે ઉછળે છે 'ચૂડેલ'

બૉલિવૂડ ગોસિપ / TV સીરિયલમાં આ રીતે થાય છે હોરર સીનનું શૂટિંગ, હવામાં આ રીતે ઉછળે છે 'ચૂડેલ'

How to Picturise Horror Scenes in TV Shows,TV સીરિયલમાં આ રીતે થાય છે હોરર સીનનું શૂટિંગ, હવામાં આ રીતે ઉછળે છે 'ચૂડેલ'

divyabhaskar.com

Feb 09, 2019, 12:19 PM IST

TV પર હાલ સુપરનેચરલ અને હોરર સીરિયલ્સ લોકોને વધુ પસંદ આવી રહી છે, જેમાં તંત્ર, ડાયન, નાગિન 3,નજર, વિષ યા અમૃત અને કયામત કી રાત જેવા ઘણાં શૉ પ્રચલિત છે. આ શૉમાં ચમત્કાર, જાદૂ અને ભૂતપ્રેત જેવી ચીજો બતાવવામાં આવે છે. હવે તમને થતું હશે કે આ હોરર સીન કઈ રીતે શૂટ થતાં હશે. ચૂડેલ હવામાં કઈ રીતે ઉડતી હશે, તો તમારા જવાબ આ વીડિયોમાં છે.

મિત્રો સાથે સ્વિમિંગ પૂલ પાસે ડાન્સ કરી રહી હતી સની લિયોન, પાછળથી કોઈએ એવી મસ્તી કરી કે થઈ જોવાજેવી

X
How to Picturise Horror Scenes in TV Shows,TV સીરિયલમાં આ રીતે થાય છે હોરર સીનનું શૂટિંગ, હવામાં આ રીતે ઉછળે છે 'ચૂડેલ'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી