Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1040

શિંગોડાંમાં આ રીતે થાય છે ચીટિંગ, 30 સેકન્ડમાં જ કાળાંમાંથી થઈ જાય લીલા, એસિડ જેવું કામ કરે છે આ પ્રવાહી, સામાન્ય ગ્રાહકે હિંમત દાખવી ખોલી પૉલ

  • પ્રકાશન તારીખ29 Nov 2018
  •  

તમે માર્કેટમાં બ્લેક શિંગોડા તો જોયા હશે પણ ઘણી જગ્યાએ લીલા સિંગોડા પણ વેચાય છે. તે જોવામાં તો ચમકદાર અને આકર્ષક લાગે છે. પણ તેની ચમકતી સફેદી પાછળની આ છે સચ્ચાઈ ફેસબુકમાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંગોડાને સાફ કરવા માટે કેમિકલથી તેને ધોવાઈ રહ્યા છે. આ કેમિકલ એટલુ તેજ છે કે પળવારમાં તે સિંગોડાને બ્લેકમાંથી ગ્રીન કરી નાંખે છે. વેપારીની આ કરતૂત કોઈએ કેમેરામાં શૂટ કરી અને વીડિયો વાયરલ કર્યો છે.

લગ્નમાં દુલ્હનની બહેનોએ સિરીયલ્સના સોંગ પર કરેલો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP