Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1992

વાઈરલ વીડિયો : શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું ભારતનાં તિરંગામાં કેટલા રંગ છે?, એક વિદ્યાર્થીનો જવાબ હતો '5', કારણ જાણી તમે પણ સ્વીકારશો આ સત્ય

  • પ્રકાશન તારીખ24 Jan 2019
  •  
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક વીડિયો શેર કર્યો છે. સાથે જ ગણતંત્ર દિવસ પહેલાં ટ્વીટર પર લખ્યું છે કે, 'જો આ વીડિયો તમને જગાડે નહીં, આંખમાં આંસુ ન લાવે,,તો કંઈ જ નહીં થઈ શકે, જય હિંદ'.વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે છે કે, તિરંગામાં કેટલાં રંગો હોય છે? બધા વિદ્યાર્થીઓ 3 કહે છે જ્યારે શહિદ જવાનનો પુત્ર 5 રંગ કહે છે...આ વીડિયો જોઈને તમે પણ તેના જવાબ સાથે સહમત થશો..

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP