• Home
  • Dvb
  • Dbv
  • How Men Can Be Violence Against Women Short Film She Gives Perspective

VIDEO: કોઈ ટચ કરે તો કોઈ ધારી ધારીને જોઈ રહે છે, તો વળી કોઈ જબરજસ્તી પર ઊતરી આવે છે, ફરહાન અખ્તરે દર્શાવ્યું કે છોકરીઓને ઘરેથી નીકળતાં શું શું સહન કરવું પડે છે

How Men Can Be Violence Against Women Short Film She Gives Perspective

Divyabhaskar.com

Nov 26, 2018, 05:55 PM IST

વીડિયો ડેસ્કઃ મીટૂ કેમ્પેન અંતર્ગત એક્ટર ફરહાન અખ્તરે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એ દર્શાવવામાં આવ્યું છે કે સમાજમાં છોકરીઓને કેવી કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. અને શું કિંમત ચૂકવવી પડે છે. રોડ પર જતી યુવતીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. રોડ પર જતાં કોઈ તેને ટચ કરી લે છે, તો કોઈ ધારી ધારીને જોઈ રહે છે. આ મુશ્કેલી માત્ર છોકરી જ સમજી શકે છે. છોકરીઓની સમસ્યાઓ જાણવા માટે એક છોકરો છોકરી બનીને સમજવાની કોશિશ કરે છે. જોકે તે એક કલાક પણ સહન કરી શકતો નથી. આ બધું 3 મિનિટની શોર્ટ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ રંજિતા કૌરને ડિરેક્ટ કરી છે અને ફિલ્મના ક્રિએટીવ હેડ ફિરોઝ અબ્બાસ ખાન અને

લેખક ઈકબાલ રાજ છે.

X
How Men Can Be Violence Against Women Short Film She Gives Perspective

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી